Friday, January 9, 2026

મોરબી મહાનગરપાલિકાના 13 વોર્ડનું ક્યાં પ્રકારનું સિમાંકન હશે વાંચો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા વોર્ડનુ અગાઉ સિમાંકન કર્યા બાદ ફરી એક વખત મહાનગરપાલિકાના 13 વોર્ડનુ નવું સિમાંકન કરવામાં આવ્યું ક્યાં વોર્ડમાં ક્યાં પ્રકારનું સિમાંકન રહેલ છે વાંચો વિગતવાર.

વોર્ડ નં ૧ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણન:–

મોરબી શહેરના સુચિત વોર્ડ નં.૧ના વાયવ્ય ખૂણે આવેલ નાની વાવડી સર્વે નં. 202, વાયવ્ય દિશાની હદે ઉતર દિશા તરફ જતા સર્વે નંબર 201, 200, 199, 197, 196, 195, 194, 190, 189, 188, 186, 185, 180 પછી રસ્તો ઓળંગી સર્વે નં. ઉત્તર દિશા તરફની હદેથી ઉત્તર દિશા તરફ જતા સર્વે નં. 157, 138. 137, 136, 135, 134, 132, 117, 118 રસ્તો ઓળંગી સર્વે નં- 57, 56, 55, 53, 52, 49, 48- ઉતર બાજુની હદેથી સર્વે નં- 4. 184 ની ઉત્તર તથા ઇશાન ખૂણાની હદે આગળ વધતા કેનાલ ઓળંગી સર્વે નં. 193, 194/1, 195, 205/1, 208, 209/1, 209/2, 210 ઈશાની ખૂણાની હદેથી આગળ વધી સર્વ નં- 58, 42, 41, 40, 39, 37/1, 23, 21, 20થી અગ્નિ ખૂણા તરફ જતા સર્વે નં. 11, 18/4, 7/3, 6ની પુર્વ તરફની હદેથી અગ્નિ ખૂણે રોડ ઓળંગી શ્રીરામ પાર્ક, ભગવતીપરાની પુર્વ તરફની હદે પસાર થઈ દક્ષિણ દિશા તરફ જતા સર્વે નં. 4/3, 1300, 1301, 1302, 1303, 1304, 1309, 1310, 1311ની દક્ષિણ દિશા તરફની હદે પસાર થઈ રસ્તો ઓળંગી સર્વે નં. 1324, 1325 કેનાલ ઓળંગી સર્વે નં. 1326, 1328થી વોકળો ઓળંગી ઉત્તર દિશા વોકળાની સાથે આગળ વધી સર્વે નં 1348, 1349ની પશ્ચિમ દિશા તરફ આગળ વધતા સર્વે નં. 248,/3, 240/2 પરથી પસાર થઇ સર્વે નં. 250, 254, 253, 313, 269, 270, 298, 295, 294 ઓળંગી સર્વે નં. 715. 714થી રોડ ઓળંગી સર્વે નં. 716, 717 ની હદે પસાર થઇ દક્ષિણ દિશા તરફ વણાંક લેત સર્વે નંબર નં 781, 672, 675, 676, 677, 678, 694, 695, 698, 699, 708, 709, 711, 712ની પુર્વ દિશાની હદે પસાર થઇ દક્ષિણ દિશા તરફ વળાંક લેતા સર્વે નં. 712,711, 710, 707, 704, 703, 688, 687, 680, 685 થઈ રસ્તો ઓળંગી સર્વે નંબર 625, 624, 622, 621, 618, 617, 616, 615-1દક્ષિણ દિશાની હદેથી પશ્ચિમ દિશાની હદે થઈ પશ્ચિમ દિશા તરફ જતા સર્વે નં. 614, 611, 609, 606, 604ની નૈઋત્ય દિશાની હદેથી આગળ આવેલ નાની વાવડી ગામના રેવન્યુ રકબાની હદેથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતા નદીની સાથે સાથે સર્વે નં. 42 પહોંચી સર્વે નબર 427, 426ની દક્ષિણ દિશાની હદે પસાર થઇ વાયવ્ય ખૂણા તરફ જતા સર્વે નં 202 ની 426, 425, 424, 360, 377, 375, 374, 362, 361 પશ્ચિમ દિશા સુધીમાં સમાવિષ્ટ થતો તમામ વિસ્તારમાં.

વોર્ડ નં. ૨ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણનઃ-

મોરબી શહેરના સુચિત વોર્ડ નં.૨ના વાયવ્ય ખૂણે આવેલ મચ્છુ નદીથી ઉત્તર દિશા તરફ જતા અમરેલી સર્વે નં. 64, 63 ની ઉત્તર દિશાની હદે ચાલી રસ્તો ઓળંગી સર્વે નં. 63 પૈકીથી અગ્નિ ખૂણા તરફ વળાંક લેતા સર્વે નં. 63 પૈક, 62 પૈકી 61/1, 60/1 પૈકી, 60/2 પૈકી, 60/3 પૈકી, 60/4 પૈકી, 59, 58/1, 58/2 58/3, 58/4, 58/5, 57/1, 57/2, 57/3, 57/4, 56, 55, 54,53, 51, 50, 59, 48 ની ઈશાન ખૂણાની હદેથી પસાર થઈ રસ્તો ઓળંગી ઉત્તર દિશાથી ઇશાન ખૂણા તરફ જતા સર્વે નં. 46, 47, 44, 38, 66/2, 36/1થી મચ્છુનદી તરફ જતાં મચ્છુ નદી મધ્યમાં પહોંચી દક્ષિણ દિશા તરફ વળાંક લેતા અમરેલીના સર્વે નં. 3થી મચ્છુ નદી મધ્યમાં અમરેલી સર્વે નં. ૩ની

પૂર્વ તરફની હદે પહોંચી દક્ષિણ દિશા તરફ જતા અમરેલી ગામતળ થી મધ્યમાં નદીના કાંઠેથી મધ્ય નદીના કાઠેથી આગળ વધતા સર્વે નં. 173, 153, સર્વે નં. 20 ની પૂર્વ તરફ ની હદેથી શંકરા આશ્રમથી પશ્ચિમ તરફ વળાંક લેતા મોરબી નવલખી રેલ્વે લાઈન સાથે આગળ વધતા વીસી ફાટક, એમ.પી. શેટ ગર્લ્સ હાઇસ્કુલ, મોરબી રેલ્વે સ્ટેશન, આરફળી, લાયન્સનગર, કુબેર નગર પાસે રેલ્વે ફાટકની દક્ષિણ દિશાની હદ આગળ વધતા સર્વે નં. 78/2, 78/1, 76, 75, 68/1, 67,66, 65, 64,63, 62ની દક્ષિણ દિશાની હદેથી પશ્ચિમ દિશા તરફ જતા વોકળો ઓળંગી સર્વે નં. 136, 141, 142, 143થી વોકળો ઓળંગી રોડની સાથે પશ્ચિમ દિશા તરફ જતા સર્વે નં.183 પહોંચી ઉત્તર દિશા તરફ વળાંક લઈ સર્વે નં. 183, 181, 180, 176, 175ની પશ્ચિમ દિશાની હદથી પુર્વ તરફ વળાંક લેતા સર્વે નં. 175, 174, 173, 172, 168, 187, 166, 165/2 ઉત્તર દિશાની હદેથી વાયવ્ય દિશા તરફ જતા સર્વે નં. 149થી મચ્છુ નદી સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર.

વોર્ડ નં. ૩ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણન:-

મોરબી શહેરના સુચિત વોર્ડ નં.૩ના વાયવ્ય ખૂણે આવેલ મચ્છુ નદીથી પુર્વ તરફ જતા સર્વે નં. 121, 113, 112, 87, 88, 85, 82, 81/1, 67, 50, 56થી રસ્તો ઓળંગી સર્વે નં. 54, 49ના ઇશાન ખૂણાની હદેથી દક્ષિણ દિશા તરફ વળાંક લઈ સર્વે નં. 34, 33, 32, 31, 30, 29, 26ની પુર્વ તરફની હદેથી કાલીન્દ્રી નદી ઓળંગી પશ્ચિમ દિશા તરફ જતા સર્વે નં. 23, 22, 20, 19, 18, 16 દક્ષિણ દિશાની હદેથી કાલીન્દ્રી નદી પહોંચી કાલીન્દ્રી નદી સાથે આગળ વધી સર્વે નં. 154ના મધ્યથી દક્ષિણે વળાંક લેતા સર્વે નં. 155નો મધ્ય ભાગ કાલીન્દ્રી નદી કાંઠાનો વિસ્તાર રોડ ઓળંગી સર્વે નં. 194, 188, 187/1, 187/3ની ઉત્તર પૂર્વ તરફ અને દક્ષિણ બાજુની હદે પસાર થઈ પશ્ચિમ દિશા તફ જતા સર્વે નં. 188, 183, 174થી કડિયા બોડીંગની પશ્ચિમ દિશાની હદે આવેલ રોડ સાથે પશ્ચિમ દિશા તરફ જતા લાલભાગ સરકારી વસાહત લાલબાગ સેવા સદન, નટરાજ હોટેલ, જુનિયર નિરિક્ષક કાનૂની માપ અને વિજ્ઞાન, ગ્રાહક સુરક્ષાની કચેરીથી સેડ સાથે આગળ વધતા ઉમા ટાઉનશીપ સેડ ઓળંગી P.G.V.C.L.ની કચેરીની દક્ષિણ દિશાની હદેથી મચ્છુ નદી કાંઠે, મરછુ નદી મધ્યમાંથી વાયવ્ય મચ્છુ નદી કાંઠે પહોંચી ત્યાં સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર

વોર્ડ નં. ૪ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણનઃ-

મોરબી શહેરના સુચિત વોર્ડ નં.૪ના વાયવ્ય ખૂણે આવેલ મહેન્દ્રનગરના સર્વે નં. 155ની પુર્વ દિશા તરફ જતા રસ્તો ઓળંગી કાલીન્દ્રી નદી સાથે આગળ વધતા કાલીન્દ્રી નદી, દક્ષિણ દિશામાં આવેલ સર્વે નં. 197ની પુર્વ તરફ હદેથી મોરબી ઘૂટું રોડ ઓળંગી ત્રાજપરના સર્વે નં. 9, 17, 18, 19ની ઉત્તર દિશાની હદે દક્ષિણ દિશા તરફ વળાંક લેતા સર્વે નં. 19, 20, 21, 23થી વોકળા ની મધ્યમાંથી પસાર થઈ ઓળંગી સર્વે નં. 28/2ની પુર્વ બાજુની હદથી પશ્ચિમ દિશા તરફ વળાંક લેતાં સર્વે નં. 28/2, 29, 30, 44ની દક્ષિણ દિશાની હદેથી પસાર થઈ દક્ષિણ દિશા તરફ જતા સર્વે નં. 46, 47ની પુર્વ તરફની હદેથી પશ્ચિમ દિશા તરફ વળાંક લેતા સર્વે નં. 48, 54ની હદેથી ઉત્તર દિશા તરફ વળાંક લેતા સર્વે નં. 86ની દક્ષિણ દિશાની હદેથી ઉતર તરફ જતા મોરબી ત્રાજપર રોડ, ત્રાજપર ચોકડી રોડ સાથે વાયવ્ય દિશા તરફ જતા મહેન્દ્રનગરના સર્વે નં. 155 સુધીનો તમામ સમાવિષ્ટ વિસ્તાર.

વોર્ડ નં. ૫ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણનઃ-

મોરબી શહેરના સુચિત વોર્ડ નં.૫ના વાયવ્ય ખૂણે આવેલ મચ્છુ નદીના મધ્ય ભાગથી પુર્વ દિશા તરફ TDI L.E. COLLAGE હોસ્ટેલની ઉત્તર તરફની હદેથી પુર્વ તરફ જતા ના નટરાજ ફાટક તાલુકા પોલીસ સ્ટેશન, મહારાણા પ્રતાપ સર્કલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શિવ શંકર ડેરી, વોરા બાગ, ત્રાજપર સર્વે નં. 82ની ઉત્તર તરફની હદેથી ચાકરવાળો રોડ ની પુર્વ તરફ વળાંક લેતા સર્વે નં. 82ની પુર્વ તરફની જતા સર્વે સર્વે નં. 71, 70, 63ની ઉત્તર દિશાની હદેથી દક્ષિણ દિશા તરફ વળાંક લેતા ત્રાજપર સર્વે નં. 63ના મધ્યથી આગળ વધી સર્વે નં. 69 ની પુર્વ તરફની હદ ઓળંગી ચક્કરવાળો રોડ ઓળંગી જિલ્લા સેવા સદન, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીની ઉત્તર પૂર્વ અને દક્ષિણ દિશા થી પસાર થઈ દક્ષિણ તરફ જતા ત્રાજપર સર્વે નં. 58, 57, 56ની પૂર્વ બાજુની હદેથી પુર્વ તરફ વળાંક લેના ત્રાજપર સર્વે નં 31, 32ની ઉત્તર તરફ વળાંક લેતા રોડ સાથે આગળ વધતા સર્વે નં. 32, 30, 23, 22, 19, 18, 17ના ઇશાન ખૂણાની હદેથી પસાર થઇ દક્ષિણ દિશા તરફ વળી સર્વે નં 16,15ની હદેથી અગ્નિ ખૂણે સર્વે નં.11, 103, 102ની ઉત્તર તરફની વદેથી દક્ષિણ દિશા તરફ જતા સર્વે નં.96 વોકળો ઓળંગી સર્વે 91, 90થી મચ્છુ નદી પહોંચી મચ્છુ નદી મધ્યથી વાયવ્ય દિશામાં આવેલ મયુર પુલ પાસે આવેલ મચ્છુ નદી સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર.

વોર્ડ નં. ૬ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણન-

મોરબી શહેરના સુચિત વોર્ડ નં ૬ના વાયવ્ય ખૂણે આવેલ શક્તિ ચોકથી ઉત્તર દિશા તરફ જતા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, ન્યાયાધીશ આવાસ, મણી મંદિર, મણી મંદિર બગીચો, દક્ષિણ દિશા તરફ જતાં મહેન્દ્ર ડ્રાઈવ રોડથી પુર્વ તરફ જતા દરબાર ગઢ, મચ્છુ ભારી, રામઘાટ રોડ, મકરાણી વાસથી દક્ષિણ તથા પશ્ચિમ દિશાની હદ પસાર મથઈ ઉત્તર દિશા તરફ જતા દિશા તરફ બાલમંદિરથી તરીયા ચોકથી પોલીસ લાઈનની ઉત્તર બાજૂની હદથી તરીયા ચોક, ભવાની ચોક, સુતારની વાડી, માતૃ મંદિર પ્રાથમિક શાળા, ગપીયા બજારની જમણી બાજુના ભાગથી મેઈન બજારથી ઉત્તર તરફ જતા નેહરુગેટ જમણી બાજુ નેવરુ ગેટ બહારથી બુઢાવાળી લાઈનથી શક્તિ ચોક સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર

વોર્ડ નં. ૭ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણન.

મોરબી શહેરના સુચિત વોર્ડ નં.૭ના વાયવ્ય ખૂણે આવેલ માધાપર સર્વે નં. 17/5, 16, 15, 14/1, 14/2ના નૈઋત્ય ખુણાની હદે આવેલ માધાપરના સર્વે નં. 13ની મધ્યથી આગળ વધતા નૈઋન્ય ખૂણાની હદે નવી રેલ્વે કોલોનીથી મોરબી વાંકાનેર રેલ્વે લાઈન, પક્કા વાળી મંદિર, રેલ્વે સ્ટેશનથી ચાલતા વીસી ફાટક પહોંચી, રોટરી કલબ સરકાર મધ્યમાં આગળ વધતા વીસી હાઈસ્કૂલ, જૂનું આયુર્વેદિક દવાખાનું, મહાનગરપાલિકાની ખુલ્લા જગ્યાથી નૈઋત્ય ખુણે આગળ વધતા ગેસ્ટ હાઉસ રોડ, પર બજારથી નેહરુ ગેટ ચોકના મધ્યથી જમણી બાજુ સરદાર રોડ તરફ જતા જોરુભા પરમાર માર્ગ રોડના ચોક બંને બાજુ સાથે સરકારી હોસ્પિટલ રોડ પર આવેલ પોલીસ ચોકીથી ડાબી બાજુ વળાંક લેતા લખધીરજી સાર્વજનિક દવાખાના, ટાઉન હોલ, મહાનગરપાલિકા કચેરીથી શનાળારોડથી રામચોકથી ડાબે વળાંક લેતા લોહાણા મહાજન વાડી, દાઉદી પ્લોટ, કાયાજી પ્લોટથી નૈઋત્ય ખૂણાની હદેથી મેઈન સનાળા રોડથી અયોધ્યા પૂરી રોડના ખૂણાથી મણીધર હનુમાનજી મંદિરના પાછળના ભાગથી લાતી પ્લોટ મેઈન રોડથી મહેન્દ્રપરા મેઈન રોડ, કપિલા હનુમાન ચોક, સોમૈયા સોસાયટીથી વાયવ્ય ખૂણામાં આવેલ નવી રેલ્વે કોલોનીમાં માધાપર સર્વે નં. 13ના મધ્યથી સર્વે નં. 14/2, 14/1, 15, 16, 17/5 સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર.

વોર્ડ નં. ૮ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણનઃ-

મોરબી શહેરના સુચિત વોર્ડ નં.૮ના વાયવ્ય ખૂણામાં આવેલ સર્વે નં. 1278/1થી વાયવ્ય ખૂણે વળાંક લેતા સર્વે નં. 1279, 1286, 1291થી ઉત્તર તરફ જતા રોડ સાથે આગળ વધતા સર્વે નં. 1299 તથા 20 પૈકીથી દક્ષિણ દિશા તરફ જતા વળાંક લેતા પંચાસર રોડની પશ્ચિમ બાજુની હદે આગળ વધી પંચાસર રોડ, ખૂણા પર આવેલ ભારત પરા, ખ્વાજા પેલેસ, લાતી પ્લોટ શેરી નંબર ૧૧ પહોચી લાટી પ્લોટ મેઈન રોડ તરફ વળાંક લઈ લાતી પ્લોટ મેઈન રોડથી શનાળા રોડ પર આવેલ પરમાનંદ કોમ્પ્લેક્ષ, શ્લીક આર્કેડ, ગુરુ દત્તાત્રેય મંદિર, મહેશ હોટલ, સ્વામીનારાયણ મંદિર દરવાજી, યદુનંદન ચેમ્બર્સ, દવે પંચોલીની ખુલ્લી જગ્યા, સુભાષચંદ્ર બોઝ પ્રતીમા ચોક, નવાબસ સ્ટેન્ડ, સરદાર પટેલ સ્ટેચ્યુ, શનાળારોડ ઉત્તર તરફ વળાંક લેતા સર્વે નંબર 1218/2, નવા બસ સ્ટેન્ડ ઓળંગી આગળ વધતા નૈઋત્ય ખૂણે સર્વે.

વોર્ડ નં. ૧૦ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણન:-

મોરબી શહેરના સુચિત વોર્ડ નં.૧૦ના વાયવ્ય ખૂણે આવેલ માધાપરના સર્વે નં. 558 થી ઉત્તર તરફ આવતા સર્વે 557, 556/2, 556/1, 555, 554, 553, 510, 509, 508, 504, 598, 597ની ઉતર દિશા તલફ જતા સર્વે નંબર 558, 501, 484, 483, 478, 477, 476, 475, 474, 473, 467, 451, 460, 459, 458, 457, 456, 455, 298, 297 ઉતર દિશાની હદે પૂર્વ તરફ જતા સર્વે નં – 558, 310, 311, 312, 314, 252, 251/1, 251/2, 251, 249/3, 323, 324ની ઉત્તર દિશા ની હદેથી દક્ષિણ દિશા તરફ વળાંક લેતા સર્વે નં. 325, 327, 373, 375, 377, 382, 1334, 1332થી વોકળો ઓળંગી પુર્વ દિશા તરફ જતા સર્વે નંબર 919ની પુર્વે તરફ જતા સર્વે નં. 975, 976, 986, 935/1, 936/4, 939, 927થી પશ્ચિમ દિશા તરફ તળાવ પહોંચી દક્ષિણ દિશા તરફ વળાંક લેતા સર્વે નંબર 179, 182, 183, 184, 185, 194ની પુર્વ દિશા તરફ જતા સર્વે નં. 200, 201, 207, 203, 254, 256, 261/2, 264/2, 263, 271, 273, 275-ની દક્ષિણ દિશા તરફ જતા ઉતરે જતા સર્વે નં – 306, 307, 308, 312, 313, 314, 88/1, 88/2, 29, 30, 46- પશ્ચિમ બાજુની હદેથી વાયવ્ય તરફ જતા સર્વે નંબર 60, 61, 62, 63, 64, 70, 71, 65/2 વોકળની સાથે આગળ વધતા રસ્તા તરફ, 49/1, 50, 57, 58 વોકળા થી આગળ વધતા રસ્તે 559, 558 સુધીમાં સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર.

વોર્ડ નં. ૧૧ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણન:-

મોરબી શહેરના સુચિત વોર્ડ નં.૧૧ના વાયવ્ય ખૂણે આવેલ રવાપરના સર્વે નં. 145થી ઉત્તર તરફ જતા સર્વે નં. 153/1 માધાપર સર્વે નંબર 940, 941, 964, 963, 943, 950, 1, 95/1, 949, 947/3, 997 થી રવાપરના સર્વ નં – 175, 179/1, 177/1, 178 શ્રી સર્વે નંબર 155/1, 161/1, 153, 167, 168/1, 170, 172 વજેપર સર્વે નં. 1137, 1138થી રવાપરના સર્વે નં. 177/1, પુર્વ તરફ જતા સર્વે નંબર 178 દક્ષિણ દિશા તરફ જતા 179, 180, 171, 182, 183, 1021થી ઉત્તર દિશા તરફ જતા સર્વે નં. 1038, 1039/1, 1041ની હદેથી પસાર થઈ સર્વે નં. 1037થી દક્ષિણ તરફ જતા સર્વે નં. 1031, 1056, 1098, 1096, 1095, 1090થી મચ્છુ નદી ઓળંગી લીલાપર સર્વે નંબર 27, 26, 20, 3, 5, 7, 24, 38, 40, 42/2, 42/1 દક્ષિણ તરફ જતા રવાપર સર્વે નંબર 49, 54, 57થી લીલાપર સર્વે નં.122,120 થી સર્વે નં. 30, 26, 20, 19થી દક્ષિણ દિશા થઈ મચ્છુ નદી સાથે આગળ વધતા લીલાપર સર્વે નં. 288, 294, 296, 236,239,217, 172થી પશ્ચિમ દિશા તરફ જતા લીલાપર સર્વે નં. 168, 158 થી વાપર સર્વે નં. 67, 72, 73 ઉત્તર તરફ જતા રવાપર સર્વે નં. 75, 102, 103, 107થી ઉત્તર દિશા તરફ રવાપરના સર્વે નં. 112, 122, 127, 130, 145 સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર.

વોર્ડ નં. ૧૨ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણન:-

મોરબી શહેરના સુચિત વોર્ડ નં.૧૨ના વાયવ્ય ખૂણે આવેલ સર્વે નં. 1132થી શનાળા રોડ તરફથી સર્વે નં. 1128, સરદાર બાગથી અગ્નિ ખૂણા તરફ વળી આગળ વધતા સર્વે નં.1127, મધ્યભાગ ઓળંગી આગળ વધી રવાપર મેઇન રોડની જમણી બાજુ આવેલ કાલિકા પ્લોટ, કબીર ટેકરી વિસ્તારની દક્ષિણ દિશા તરફ વળાંક લઇ સર્વે નં. 1000, 1004, 1017, 1016/2, 1018/2, 1018/1, 1020 પશ્ચિમ દિશા તરફ આગળ વધતા સર્વે નંબર 1018/3, 1014, 1013/2, 1013/1થી ઈશાન ખૂણા તરફ વળાંક લેતા સર્વે નં. 1012, 1008ના નૌઋત્ય ખૂણેથી આગળ વધતા સર્વે નં. 1007/1, 999ની પશ્ચિમ દિશાની હદે નૌઋત્ય ખૂણે વળી રોડ ઓળંગી સર્વે નં. 1037ના નૌઋત્ય ખૂણાની હદથી પશ્ચિમ દિશાની હદેથી વાયવ્ય ખૂણે જતા સર્વે નં. 1137, 1136, 1135, 1134/1, 1132 સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર.

વોર્ડ નં. ૧૩ માં સમાવિષ્ટ વિસ્તારની હદનું વર્ણન-

મોરબી શહેરના સુચિત વોર્ડ નં.૧૩ના વાયવ્ય ખૂણે આવેલ માધાપરના સર્વે નં. 1002થી ઉત્તર તરફ જતા ઉત્તર તરફના સર્વે નં. 1002થી ઉત્તર તરફ જતા સર્વે નં. 1000, 1125ની પશ્ચિમ બાજુની હદેથી ઉત્તર તરફ જતા સાયન્ટીફિક વાડી, શિવ સોસાયટી, વજેપર વિસ્તાર મતવાવાસ, રબારી વાસ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, વાઘપરા વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, બી.એસ.એન.એલ. ઓફિસ, બોવ્ઝ હાઈસ્કૂલ, વસંત પ્લોટ, ગાંધી ચોક, સરકારી હોસ્પિટલ રોડ, પોલીસ ચોકી, પંજાબ નેશનલ બેંક, સરદાર રોડ, નેહરુ ગેટથી જમણી બાજુ મેઈન બજાર સાથે ગંધીયા બજારની જમણી બાજુ માધવ રાય મંદિર, ભોઈવાડો, ઝવેરી શેરીની પુર્વ બાજુની હદેથી દક્ષિણ દિશા તરફ આગળ વધતા સુતાર સમાજની વાડી સામેનો ભાગ, ભવાની ચોક, પોલીસ લાઈન થી ઉત્તર તરફ વળાંક લેતા મચ્છુ નદીને કાંઠે આગળ વધતા સ્મશાન, ગૌશાળા ફિલ્ટર હાઉસ, નદી કાંઠથી પશ્ચિમ તરફ વળાંકથી ઉત્તર બાજુ જતા સર્વે નં. 1109, 1165, 1052, 1051, 1052, 1045,1048,1002 સુધી સમાવિષ્ટ તમામ વિસ્તાર.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર