Sunday, June 15, 2025

હળવદના મયુરનગર ગામે પ્રા.શાળામા બાંધકામ કરતી વખતે નીચે પટકાતા યુવાનનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામે પ્રાથમિક શાળામાં બાંધકામ કરતી વખતે ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ભીખાભાઈ મડીયાભાઈ મોહનીયા (ઉ.વ.૨૭) રહે. મયુરનગર તા. હળવદવાળો મયુરનગર ગામે પ્રાથમિક શાળામાં બાંધકામ કરતા હતા ત્યારે ૩૦ થી ૩૫ ફુટની ઉંચાઈએથી પગ સ્લીપ થતાં નીચે પડતા શરીરે ઈજા થતા સારવાર અર્થે રાજકોટ દાખલ કરે જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર