1500 પોઇન્ટના કડાકા સાથે સેન્સેક્સ 52,850ની સપાટી પર
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં સ્પષ્ટ ગભરાટ છે. એવું માનવામાં આવે છે કે કોમોડિટીના વધતા ભાવને કારણે મોંઘવારી વધશે, જેની ચિંતા શેરબજારમાં જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ ઉછાળાને કારણે શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 140 ડોલરની નજીક પહોંચી ગયું છે, જે 2008 પછીનું સર્વોચ્ચ સ્તર છે. એવું માનવામાં આવે છે કે કોમોડિટીના વધતા ભાવને કારણે મોંઘવારી વધશે, જેની ચિંતા શેરબજારમાં જોવા મળી રહી છે.
હળવદ તાલુકાના ટીકર ગામે દેવજીભાઈ મનજીભાઈ પરમાર ના ઘરે 70 વર્ષીય વૃદ્ધા દિવાબત્તી કરતા હોય તે વેડાએ શરીરે આગ લાગી દાઝી જતા વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રુબીબેન મનજીભાઈ પરમાર (ઉ.વ.૭૦). નામના વૃદ્ધ મહિલા ઘરે માતાજીના મંદિરમાં દિવાબતી કરતા હોય ત્યારે અચાનક...
મોરબીના સામા કાંઠે રહેતા અને મોરબીના રંગપર ગામે આવેલ સ્પારકોસ સિરામિકમાં કામ કરતા હોય ત્યારે પતરુ તૂટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આવેલ સો ઓવરની પરશુરામ નગરમાં રહેતા ઈરફાનભાઇ મહેબુબભાઇ સમા (ઉ.વ.,41) નામના યુવક મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ સ્પારકોસ સીરામીક માં કામ...
મોરબી શહેરમાં આવેલી મચ્છુ નદીની તાત્કાલિક સફાઈ કરવા બાબતે તથા મચ્છુ નદીમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા બાબતે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે જગદીશભાઈ બાંભણિયા દેવેશ મેરૂભાઈ ગિરીશભાઈ છબીલાલભાઈ કોટેચાએ મોરબી જિલ્લા કલેકટર અને કમીશ્નરને રજૂઆત કરી આ બાબતે યોગ્ય કરવા માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાંથી...