ગુજકેટ પરીક્ષા અંગે મોરબી જિલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
વધુ જુઓ
મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સભા/લાઉડ સ્પીકર સહિતની 85 આયોજનોને મંજૂરી અપાઈ
રાજકોટ સંસદીય મતવિસ્તારની ૫૬ કચ્છ સંસદીય મતવિસ્તારની ૨૯ માંગણીઓને મંજૂરીની મહોર લાગી
લોકસભાની ચૂંટણી - ૨૦૨૪ અન્વયે પ્રચાર પ્રસાર માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૫ જેટલા કાર્યકમો/આયોજનોને મંજૂરીઓ આપવામાં આવી છે.
ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ થાય ત્યારથી રાજકીય પક્ષો દ્વારા યોજવામાં...
પગભર ટીમ અને સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળના સયુંકત ઉપક્રમે મેન્સટુયુઅલ અવેરનેસ કેમ્પ યોજાયો
રાજકોટ: પગભર ટીમ અને સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળ સયુંકત ઉપક્રમે મેન્સટુયુઅલ અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ૬૦થી વધુ મહિલાઓ હાજર રહી હતી અને પીરીયડસ ઉપરાંત મહિલાઓને પગભર એ દાદાજી ગ્રુપ ઓફ કંપનીઝનું એક સાહસ છે, જે મહિલા માટે મહિલાઓથી અને મહિલા દ્વારા ચાલતું સાહસ છે જે વિદ્યાર્થીઓમાં...
મોરબી લોહાણા સમાજ દ્વારા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાથે મીટીંગનું આયોજન
મોરબી: લોકસભાની ચુંટણીના મતદાનના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આવતીકાલ તા.૩૦-૦૪- ૨૦૨૪ મંગળવારના રોજ સાંજે ૫ કલાકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યલય, ઉમા ટાઉનશીપ ખાતે મોરબી લોહાણા સમાજના આગેવાનો તથા લોકોની સાથે કચ્છ લોકસભા બેઠકનાં ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાથે અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.
આ મીટીંગમાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા...