જોધપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હેઠળના ગામોમાં ઈન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગીરી
વધુ જુઓ
મોરબીના લાતી પ્લોટમાંથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૨ માથી ચોરાવ મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હહ્યુમન સોર્સીસથી બાતમીદારો આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે એક આરોપી લાતીપ્લોટ શેરી...
પરશુરામ શોભાયાત્રા નિમિત્તે મોરબી ખાતે ક્રીમ લચ્છી વિતરણ કરાશે
મોરબી: ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે ક્રિમ લચ્છી વિતરણ કરવામાં આવશે.
ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદાનો આગામી તા.10મેના રોજ જન્મોત્સવ આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે...
ઘુંટુ ઔઘોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૦૪/૦૫/૨૦૨૪ ને શનિવારના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો રોડ વાઇડનિંગ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.
66 કેવી નીચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા મેગાસિટી Ind, સિમોન Ind, સેરોન Ind ફીડર, મધુવન ખેતીવાડી સવારે ૦૮:૦૦ થી ૫:૦૦ વાગ્યા વીજ પુરવઠો સુધી બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર...