Monday, June 23, 2025

ટંકારાના જબલપુર ગામે પાણીનાં તળાવમાં ડૂબી જતાં માસુમ બાળકીનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: મળતી માહિતી મુજબ ઊર્વીશા દિપકભાઈ રાઠોડ ઉ.વ-૦૫ રહે. હાલ જબલપુર અંજલી ઓઈલ મીલ તા-ટંકારા જી- મોરબી મુળ રહે.અભલોડ તા-ગરબાડા જી-દાહોદ વાળી જબલપુર પાસે આવેલ પાણી ના તળાવમા પડિ જતા ડુબી જતા સારવાર અર્થે ટંકારા સિવિલ હોસ્પિટલમાં લાવતા ટંકારા સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરી હતી. આ બનાવ ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર