ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામના રહેવાસી માનસ મહેન્દ્રભાઈ વામજા ઉ.વ. ૧૦ નું તારીખ ૧૮/૦૧/૨૦૨૩ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તો તેમનું બેસણું તા ૨૧/૦૧/૨૦૨૩ શનિવાર સવારે ૯ થી ૧૧ વાગ્યે રાખેલ છે તેમના નિવાસ સ્થાન મારુતિ નગર સોસયટી લજાઈ ખાતે રાખેલ છે વિઠલભાઈ હરજીભાઈ વામજા દલસુખ ભાઇ બાવાભાઈ વામજા અંબારામ ભાઇ બાવાભાઈ વામજાના જય સીયારામ.
