ટંકારા શહેરમાં આવેલ મોચી બજાર વાળી શેરીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ચાર ફીરકી કિંમત રૂ. ૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે...
મોરબીના જાંબુડીયા ગામે રહેતા મહિલાનો પતિ આરોપીના ભાઈ સાથે ફરતો હોય તેના કારણે આરોપીના ઘરે ઝઘડા કરતો હોય જે જેથી ચડામણી માટે મહિલાના પતિ પર વહેમ રાખી આરોપીએ મહિલાને તથા તેના સાસુને માર મારી મહિલાના પતિ સાથે ઝઘડો કરી જાતી પ્રત્યે હડધુત કર્યા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ...
શ્રી નાની વાવડી કુમાર શાળા અને શ્રી નાની વાવડી કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આંતરિક બદલી માં માંગણીથી નાની વાવડી કુમાર શાળામાંથી શ્રી નાગલપર પ્રાથમિક શાળામાં બદલી થતાં શિક્ષક વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું . આ પ્રસંગે ગામના વડીલ અને શાળા ના સેવક એવા પોપટ બાપા , કન્યા...