તા. ૦૨ એપ્રિલ ને શનિવારે રઘુવંશી લોહાણા જ્ઞાતિના બંધુઓ દ્વારા દ્વારા શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ઉજવણી શ્રી દરિયાલાલ મંદિર,દરિયાલાલ મંદિર વાળી શેરી મોરબી ખાતે કરવામાં આવશે
સવારે પ્રભુની આરતી, બાદમાં શ્રી રામાયણ પ્રવર્ચન,પ્રભુનું પૂજન કરાશે તેમજ વરુણ યજ્ઞ અને શ્રીફળ હોમવાની વિધિ કરવામાં આવશે વરુણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી અજયભાઈ કીરચંદભાઈ કક્કડ અને હીનાબેન કક્કડ સાતક બેસશે તેમજ સાંજે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ભોજનશાળા મોરબી ખાતે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લા પંચાયત ૧૦માં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ની ઉજવણી અન્વયે તા.૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પટેલ સમાજવાડી, બગથળા, તા. મોરબી, ખાતે મેગા આયુર્વેદ -હોમિયોપેથી...
રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત તાલુકા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ આગામી સમયમાં યોજાનાર છે. યુવા ઉત્સવમાં ભાગ લેવા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-૦૧/૧૦/૨૦૨૫ છે.
યુવા ઉત્સવમાં મોરબી...
મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ માધાપરમાં આવેલ દલવાડી સર્કલ સર્કલની બાજુમાં આવેલ બીનખેતીની જગ્યામાં ગટર સરખી સફાઈ કરી શકાય તે માટે ખાડાઓ ખોદવામાં આવેલ જે હજુ સુધી બુરવામાં આવેલ નથી જેથી જાગૃત નાગરિક દુર્લભજીભાઈ લાલજીભાઈ પટેલ દ્વારા કમીશ્નરને લેખિત રજૂઆત કરી આ ખાડાઓ તાત્કાલિક બુરી ગરટના પ્રશ્નનું નિવારણ લાવવા રજુઆત...