Friday, July 4, 2025

નવયુગ વિદ્યાલય-મોરબીમાં ‘સિતા૨ે નવયુગ’ એન્યુઅલ ફંક્શન યોજાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: નવયુગ વિદ્યાલય- મોરબીમાં ‘સિતા૨ે નવયુગ’ એન્યુઅલ ફંક્શનનું ભવ્યાતિ-ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે આયોજન કરવામાં આવ્યું હતું.

નવયુગ વિદ્યાલય-મોરબીમાં ‘સિતા૨ે નવયુગ’ એન્યુઅલ ફંક્શનનું ભવ્યાતિ-ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે આયોજન થયેલુ કરાયા હતું.‌ જેમાં S.S.C. અને H.S.C. બોર્ડમાં આવેલ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તથા બોર્ડનું ઉચ્ચ રીઝલ્ટ લાવનાર શિક્ષકોને શીલ્ડ, ગીફ્ટ અને ઈનામો આપી સન્માનિત કરેલ. સ્કૂલ કક્ષાએ વિવિધ પરીક્ષાઓ તથા ઈત્ત૨ પ્રવૃતિમાં જિલ્લા તેમજ રાજયકક્ષાએ સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું, સ્કૂલમાં તમામ ક્ષેત્રે બેસ્ટ પર્ફોમન્સ આપનાર વિદ્યાર્થીઓમાં અઘેરા હિત એ., કંડિયા નિજ એમ., ભેંસદડિયા રાધે એ., દેત્રોજા સંસ્કૃતિ એ., કાઠિયા નંદની ડી., ચારોલા સ્મિત જે. નું મેડલ તથા શીલ્ડ આપી સન્માન કરેલ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજર રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરી પ્રોત્સાહન પુરૂ પાડેલ. સંસ્થાના સુપ્રિમો પી. ડી. કાંજીયા, રંજનબેન પી. કાંજીયા તથા મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાની પ્રેરણા અને માર્ગદર્શનથી નવયુગ વિદ્યાલયના સમસ્ત સ્ટાફે જહેમત ઉઠાવેલ છે અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર