Wednesday, June 10, 2026

બી ડીવીઝન પોલીસ દ્વારા ૧.૧૧ લાખની કિંમતના ખોવાયેલા મોબાઈલ શોધી મુળ માલીક ને પરત કર્યા

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ટેકનોલોજીની મદદથી ખોવાઇ ગયેલ મોબાઈલ શોધી આપી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી


જાણવા મળતી વધુ વિગતો મુજબ મોરબીમાંથી રૂ ૧.૧૧ લાખની કિંમતના ખોવાયેલા 6 મોબાઈલ બી ડિવિઝન પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા અને તે મૂળ માલિકને પરત કર્યા હતા મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવા ટીમ કાર્યરત હોય દરમીયાન બી ડીવીઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પ્રદીપસિંહ ઝાલાની ટીમે ટેકનીકલ વર્ક આઉટ કરી ઓપો, વિવીઓ અને શાઓમી કંપનીના છ મોબાઈલ શોધી કાઢ્યા હતા અને ૧.૧૧ લાખની કિમતના છ મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત સોપ્યા હતા ત્યારે અરજદારોએ પણ પોલીસ ટીમનો આભાર માન્યો હતો

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img