માળિયા (મી): મળતી માહિતી મુજબ પુનિબેન સવાભાઈ ડાંગર (ઉ.વ.૬૦) રહે. મેઘપર તા. માળીયા (મી) જી.મોરબી વાળા પોતાના ઘરે સીડી ઉપરથી પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબીના શહેરમાં દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબીના રવાપર ગામે હનુમાન ચોકમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૧,૮૪,૫૨૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨,૬૪, ૫૨૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ...
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની મલ્લાવાળી સીમમાં આરોપીએ પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનુ વાવેતર કરી છોડ કાપી સુકવી વેચાણ કરવાની તૈયારી કરતા રેઇડ દરમ્યાન ખેતરમાંથી કુલ કિં રૂ.૧૧,૧૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી...
મોરબીના સોખડા ગામે નજીક રેબેકા લેમીનેટ કારખાનામાં આરોપી યુવકના ભાભી સાથે ફોન દ્વારા વાતચીત કરતા હોય જે ખબર પડી જતા યુવકે આરોપીને ઠપકો આપતાં જેનું મનદુઃખ રાખી યુવકનુ ગળુ દબાવી શરીર પર મારમારી મોત નિપજાવ્યું હોવાથી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના...