દેશ ભર માં ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉજવાય રહ્યો છે અને માતાજી નાં ભક્તો માંની પુજા અર્ચના અને આરાધના કરી માંના ગુણલા ગાય રહ્યા છે ત્યારે

માળીયા તાલુકાના નવલખી ગામે તા ૧૧ ને સોમવારે સવારે ૧૦ કલાકે પાટાવાળી મેલડી માતાજી મંદિર ખાતે માતાજીનો માંડવો અને મહાપ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે માતાજીના માંડવા ઉપરાંત મહાપ્રસાદ પણ યોજાશે જે ધાર્મિક મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા નવલખી ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવ્યું છે
