Friday, June 20, 2025

માળીયાના વવાણીયા ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયાના વવાણીયા ગામે વાડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળિયાના વવાણીયા ગામે વાડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ – ૪૯ કિં રૂ. ૧૬૩૫૦ નો મુદામાલ માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સાગર રામભાઇ સવસેટા રહે. વવાણીયા તા.માળીયા (મી) વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેના વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર