માળિયા: હાલ ગુજરાતમાં હવામાન વિભાગે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં આગાહીની અસર માળિયા (મી)ના વેજલપર રોહીશાળા વિસ્તારમાં વર્તાઈ મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડયા જેથી ખેડુતોના મહા-મોંઘામુલા જીરૂ ધાણા સહીતના પાકોને થશે નુકશાન.
