Wednesday, June 18, 2025

મોટરસાઈકલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી ચોર મુદામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી સીટી એ.ડી વી પોલીસ સ્ટેશનનો મોટરસાઈકલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી ચોર મુદામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ કે,એમ છાસીયા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન વાંકાનેર સીટી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન એક શંકાસ્પદ ઈસમ નંબર વગરના મોટરસાઈકલ સાથે મળી આવતા એન્જીન ચેસીસ નંબર પોકેટકોપ મોબાઈલ ફોનથી સર્ચ કરતા વાહન નંબર-માલીક ની વિગત મળતા તેમજ મળી આવેલ ઈસમની સઘન પુછપરછ કરતા પોતે મોરબી બસ સ્ટેશન પાસેથી મોટરસાઈકલ ચોરી કરેલની કબુલાત આપતા મોરબી એ.ડીવી પો.સ્ટે મા તપાસ કરાવતા ગુ.ર.નં- ૬૮૧/૨૦૨૩ આઈ.પી.સી કલમ-૩૭૯ મુજબનો અનડીટેક ગુન્હી રજી,થયેલ હોય જે મોરબી સીટી એ.ડીવી પો.સ્ટે નો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોરમુદ્દામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ

પકડાયેલ ઈસમ (આરોપી):-છગનભાઈ કરશનભાઈ વાઘેલા જાતે-દેવીપુજક ઉવ.૩૫ ધંધો-મજુરી રહે.હાલ મોરબી પાડાપુલની ફુટપારીએ તા.જી.મોરબી મુળ રહે.ઉમડીયાવદર તા.મૌવા જી.ભાવનગર

કબ્જે કરેલ મુદામાલ :- એક હીરો કંપનીનુ નંબર વગરનુ સ્લેન્ડર મોટરસાઈકલ જેના એન્જીન નંબર જોતા HA10EJDHE64073 કી.રૂ.૧૫૦૦૦

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર