મોરબી: મોરબીમાં ખોખરા હનુમાન નજીક રસ્તાની બાજુમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબીમાં ખોખરા હનુમાન પાસે રસ્તાની બાજુમાંથી એક અજાણ્યો પુરુષ ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાનો મૃતદેહ મળ્યો હતો આ બનાવ અંગે પોલીસે જાણ કરતા મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
