મૂળ હળવદ તાલુકાના ટીકર ગામના વતની એવા ચેતન ભાઈએ બી. કોમ. વિષય સાથે ગ્રેજ્યુએટ થઈ, મોરબી ને કર્મભૂમિ બનાવી છે. સામાજીક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી સમાજ માં સારી એવી છાપ ઉભી કરી છે. તેઓ પચાસ વર્ષ પૂરા કરી આજે એકાવન વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જન્મ દિવસ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
