મોરબી જિલ્લા યુવા ભાજપ ના મંત્રી રામભાઈ જીલરીયા નો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને મોરબી જિલ્લા યુવા ભાજપ ના મંત્રી રામભાઈ જીલરીયા નો આજે જન્મદિવસ છે

ત્યારે સ્વભાવે સરળ શાંત અને સૌમ્ય મિલનસાર સ્વભાવ ધરાવતા કાયમ હસતો ચેહરો અને દરેક લોકો ને વાત ધીરજ પૂર્વક સાંભળી લોકો ના પ્રશ્નો નો ઉકેલ લાવતા સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ જેમ કે આહીર એકતા મંચ જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા બહોળો મિત્ર વર્ગ ધરાવતા રામભાઈ જીલરીયા ને પોતાના પરિવારજનો સગા સ્નેહીઓ અને મિત્રો દ્વારા શુભેચ્છા નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે જન્મદિનના આ શુભ અવસરે રામભાઈ જીલરીયા ને ચક્રવાત ન્યુઝ ટીમ વતી જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img