Monday, May 25, 2026

મોરબી જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારી સંઘના પ્રમુખ અને મહામંત્રી ની નિમણુક

મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા દર ત્રણ વર્ષે પ્રમુખ અને મહામંત્રીઓ ની નિમણૂક થતી હોય છે ત્યારે મોરબી ના બી. સી.ગામી ને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે અને મહામંત્રી તરીકે હળવદ ના ભાવેશ. એમ.પ્રજાપતિ ને મહામંત્રી પદ સર્વાનુમ્તે વરણી કરેલ ત્યારે 3 વર્ષ માટે વરણી કરવામાં આવી છે

રવી પરીખ હળવદ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img