મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે શુક્રવારે નવા 29 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 187 પર પહોંચી ગયો છે.
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 18 કેસ જેમાં 09 ગ્રામ્ય અને 09 શહેરી વિસ્તારમા નોંધાયા હતા. ટંકારામાં 05 અને માળીયામાં 02 અને વાંકાનેરમાં 04 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 187 પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.
