Wednesday, August 27, 2025

મોરબી ના ઘુનડા(સ.) ખાતે ૨૨મીએ રામામંડળનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ના ઘુનડા(સ.) આગામી તા.૨૨-૦૧-૨૦૨૩ને રાત્રે ૯ કલાકે નકલંકધામ તોરણીયા નું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

રામામંડળમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ રામામંડળમાં ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજક વિનોદભાઇ પોપટભાઇ બરાસરા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહીતી માટે મો.૯૮૨૪૮૨૪૩૩૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર