Monday, June 30, 2025

મોરબી: બોરીયા પાટી નજીક દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી લીલાપર કેનલ રોડ બોરીયા પાટીની પાસે સદગુરૂ ફ્લોર મીલ નામની ઘંટીની દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી લીલાપર કેનલ રોડ બોરીયા પાટીની પાસે સદગુરૂ ફ્લોર મીલ નામની ઘંટીની દુકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩ કિં રૂ. ૧૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી મોતીભાઈ શીવાભાઈ પરમાર (ઉ.વ.૫૩) રહે. રવાપર રોડ નવજીવન સ્કુલની આગળ બુટાની વાડી મોરબી વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર