મોરબી : શહેરના આલાપ રોડ પરથી મનોજભાઈ ઉર્ફે ભુરો નંદલાલભાઈ ચૌહાણ રહે. ગ્રીન ચોક મોચી શેરી વાળને વિદેશી દારૂ રોયલ ચેલેન્જની એક બોટલ કિંમત રૂપિયા 520 સાથે ઝડપી લઈ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
