Saturday, July 12, 2025

મોરબીના ઇન્દીરાનગરમા અલગ અલગ જગ્યાએ જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના ઇન્દીરાનગરમા ખોડીયારમાંના મંદિરવાળી શેરી તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો તથા પાણીના ટાંકા પાસે ગ્રાઉન્ડમાં જુગાર રમતા ત્રણ ઈસમો મળી કુલ નવ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દીરાનગરમા ખોડીયારમાંના મંદિરવાળી શેરી તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો હિતેષભાઇ બાબુભાઇ મુછડીયા રહે.ઇન્દિરાનગર ખોડીયાર મંદિરવાળી શેરીમાં મોરબી, સચીનભાઇ ધીરૂભાઇ સોલંકી, રહે.ઇન્દિરાનગર-૨ હનુમાન મંદિર પાસે મોરબી, ગૈાતમભાઇ ભાવેશભાઇ પરમાર, રહે. ઇન્દિરાનગર-૨ ખોડિયારમાંના મંદિરના ચોક પાસે મોરબી, મુકેશભાઇ નાનજીભાઇ મકવાણા, રહે.ઇન્દિરાનગર ખોડીયાર મંદિર વાળી શેરી મોરબી, વિપુલભાઇ ઉર્ફે અશોકભાઇ મુળજીભાઇ ચાવડા, રહે. બૈાધનગર સોસાયટી ફીલ્ટર હાઉસ પાસે મોરબી-૨, મહેશભાઇ અરજણભાઇ પરમાર રહે.બૈાધનગર ફીલ્ટરહાઉસ પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૪,૪૩૦ ના મુદ્દામાલ સાથે તથા ઇન્દીરાનગરમા પાણીના ટાંકા પાસે ગ્રાઉન્ડમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો શામજીભાઈ બાબુભાઈ વાઘાણી, અજયભાઇ ગેલુભાઈ સીતપરા, અમીતભાઈ નવઘણભાઈ આત્રેસા રહે. ત્રણે ઇન્દીરાનગર મોરબી -૨ વાળાને રોકડ રકમ રૂ.૪૫૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. તેમજ કુલ કિં રૂ. ૧૮૯૯૦ના મુદ્દામાલ સાથે નવ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર