મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી કેનાલ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. અજાણ્યા પુરૂષની ઉંમર આશરે ૩૦ વર્ષ હશે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.
માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા મેજિસ્ટ્રેટ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની સત્વરે અટકાયત કરવા માટે મોરબી...
મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં નેકસસ સિનેમા પાસે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમ દારૂની ૩૦ બોટલ સાથે મોરબી તાલુકા પોલીસે દબોચી લીધો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના અમરેલી ગામની...
માળીયા કંડલા હાઈવે રોડ ઉપર ઓનેસ્ટ હોટલ નજીક આઇસર ગાડીમા ભરી લઈ જતા પશુ સાથે એક વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે ક્રાંતિ જ્યોત એપાર્ટમેન્ટ બ્લોક નં -૨૦૪ માં રહેતા નિકુંજભાઈ લલીતભાઈ ભુત (ઉ.વ.૩૧) એ આરોપી ઉમરભાઈ...