મોરબી: મોરબીની વાવડી ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીની વાવડી ચોકડી નજીક આરોપી વિરમભાઇ નરશીભાઈ મકવાણા (ઉ.વ.૨૩) રહે. નવી ટીંબડી તા.જી. મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
