મોરબીમાં ચોરીના ગુનામાં છેલ્લા વિસ વર્ષથી નાસતી ફરતી મહીલા રાજકોટથી ઝડપાઈ
વધુ જુઓ
મોરબીના વૈભવનગરમા બીમારી વૃદ્ધનુ મોત
મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ વૈભવનગરમા બીમારીથી વૃદ્ધનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ વૈભવનગરમા રહેતા રાજેશભાઈ મગનલાલ ધાંગધરીયા ઉ.વ.૭૦વાળા પોતાને ઘરે બીમાર હોઈ અને તાવ આવતો હોવાથી સારવાર અર્થે પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી મોરબી સીવીલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું...
મોરબીના કોયલી ગામે ગળેફાંસો ખાઈ વૃદ્ધનો આપઘાત
મોરબી: મોરબી તાલુકાના કોયલી ગામે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સાયરીબેન અમરશીભાઇ ભુરીયા ઉ.વ.૬૪ રહે. કોયલી લાખાભાઇની વાડીમાં તા.જી. મોરબી વાળીએ કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં સાયરીબેન નામની વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે...
હળવદ સરા ચોકડી ખાતેથી સ્વીફ્ટ કાર ચોરીની ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદ સરા ચોકડી ખાતેથી જાહેરમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ સ્વીફ્ટ કાર ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ગાંધીધામમાં ગુરૂકુલ પ્લોટ નં -૧૬૭ સેકન્ડ ફ્લોર ફ્લેટ નં -૩ વોર્ડ ૧૦-એ માં રહેતા હર્મેશભાઈ ભરતભાઈ વ્યાસ (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર...