મોરબીમાં બાકી ઇ-મેમો અંગે 11 ફેબ્રુઆરીએ લોક અદાલત યોજાશે
વધુ જુઓ
મોરબી જિલ્લા કલેક્ટરે ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી
મંડપ, પીવાનું પાણીની, શૌચાલય, પોલિંગ સ્ટાફ માટેની વ્યવસ્થાઓ તેમજ આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા બી.એલ.ઓને સુચના આપી
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ ૬૫ - મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને ૬૬ - ટંકારા મતવિસ્તાર હેઠળના ઘુંટુ મતદાન મથકની મુલાકાત...
મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સેવાયજ્ઞને વધાવ્યો: મોરબીવાસીઓએ જુના પુસ્તકોના સ્ટોલ છલકાવી દીધા
મોરબી શૈક્ષિક મહાસંઘની મુહિમને મોરબીવાસીઓએ વખાણી
મોરબીમાં બપોર સુધી 357 જેટલા જુના પુસ્તકોના સેટ આવતા બે સ્ટોલ મોડી સાંજ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો
મોરબી: રાષ્ટ્ર કે હિતમે શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજ અને છાત્ર કે હિતમેં કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોના પ્રશ્નોની સાથે સાથે રક્તદાન...
મોરબીની સંસ્થાઓ દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડનું વિતરણ કરવામાં આવ્યું
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ સંપન્ન
અનેક વિધ સેવા પ્રોજેક્ટ માટે જાણીતી સંસ્થા લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ કાળઝાળ ગરમીમાં પક્ષી ઓને રાહત મળે તે માટે 2000 ચકલા ઘર અને પાણી ના...