Wednesday, July 2, 2025

મોરબીમાં રવિવારે સદભાવના હોસ્પિટલ દ્વારા જનરલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં ૪ ડીસેમ્બર ને રવિવારના રોજ સદભાવના હોસ્પિટલ દ્વારા જનરલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જનરલ ફ્રી નિદાન કેમ્પનો બોહળી સંખ્યામાં દર્દીઓને લાભ લેવા સદભાવના મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

મોરબીની સદભાવના મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા આગામી તા. ૪ ડિસેમ્બરને રવિવારના રોજ સવારે ૯:૩૦ બપોરે ૧:૦૦ દરમિયાન ઓમ.વી.વી.આઈ.એમ.કોલેજ, સરદાર બાગ, શનાળા રોડ મોરબી ખાતે જનરલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જનરલ મેડિસિન નિષ્ણાતો, સ્ત્રી રોગ અને પ્રસુતિ નિષ્ણાત, હાડકા અને બાળકોના નિષ્ણાત, ફિઝિયાથેરાપીસ્ટ, દાંતના સર્જન દ્વારા વિનામૂલ્યે દર્દીઓનું યોગ્ય નિદાન ચેકઅપ કરી યોગ્ય સારવાર આપશે. જેથી જનરલ ફ્રી નિદાન કેમ્પનો બોહળી સંખ્યામાં દર્દીઓને લાભ લેવા સદભાવના મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર