Saturday, June 28, 2025

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 22 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રવાપર રોડ સદગુરુ સોસાયટી -૦૧ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર સદગુરુ સોસાયટી -૦૧ ક્રિષ્ના સ્કુલ પહેલા રહેતા આરોપી ભરતભાઈ ઉર્ફે બી.કે. કાનજીભાઇ ચાવડાએ પોતાનાં કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૨ કિં રૂ. ૮૨૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર