મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ૨ દિવસીય આયુષ્યમાન કાર્ડ મહા કેમ્પ યોજાયો

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ૨ દિવસીય આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ તારીખ ૦૯-૦૬-૨૦૨૨ અને ૧૦-૦૬-૨૦૨૨ નાં રોજ સવારે ૧૦:૦૦ વાગ્યા થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી મોરબી તાલુકા પંચાયત કચેરીનાં હોલ ખાતે રાખવામાં આવેલ હતો

જે કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા,અમુલભાઈ જોષી,ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા,મુકેશભાઈ જાની(ભૂદેવ) નરેન્દ્રભાઇ મેહતા,મનોજભાઈ પંડ્યા,મનીષભાઈ જોષી(એડવોકેટ & નોટરી),યોગેશભાઈ જોષી,આર્યન ત્રિવેદી, વગેરે એ ખુબજ જહેમત ઉઠાવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img