Saturday, June 21, 2025

રાજ્યભરમાં 24,25 એપ્રિલે દસ્તાવેજ નોંધણી કામ રહેશે બંધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સાઈટ મેન્ટેનસ કામગીરીને પગલે 24,25 એપ્રીલે દસ્તાવેજ નોંધણી કામ બંધ રહેશે

રાજ્યની તમામ સબ કચેરીઓ રજીસ્ટાર તા.૧૧/૦૩/૨૦૨૩,૨૫/૦૩/૨૦૨૩, ૦૪/૦૪/૨૦૨૩, ૦૭/૦૪/૨૦૨૩ અને ૦૮/૦૪/૨૦૨૩ ની જાહેર રજાના ક્વિસો એ દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે કાર્યરત રહેવાને કારણે ગરવી ગુજરાત વેબ એપ્લિકેશનનું ટેકનીકલ મઇન્ટેનન્સ કરવાનું બાકી રહેલ ગયેલ હોવાથી તા.૨૪/૦૪/૨૦૨૩ અને ૨૫/૦૪/૨૦૨૩ ને સોમવાર અને મંગળવારના રોજ ગરવી વેબ એપ્લિકેશનના ટેકનીકલ મેઇન્ટેનન્સની કામગીરીની કારણે રાજ્યની તમામ સબ રજીસ્ટાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી તેમજ અન્ય તમામ કામગીરી તા.૨૪/૦૪/૨૦૨૩ અને ૨૫/૦૪/૨૦૨૩ ને સોમવાર અને મંગળવારના રોજ બંધ રહેશે.

અગાઉ જે પક્ષકારોએ તા.૨૪/૦૪/૨૦૨૩ અને ૨૫/૦૪/૨૦૨૩ ના રોજની એપોઈમેન્ટ લીધેલ હોય તેઓ તા.૨૬/૦૪/૨૦૨૩ થી ૨૯/૦૪/૨૦૨૩ દરમ્યાન કોઈ પણ દિવસે તેમણે અગાઉ લીધેલ ટોકન અન્વયે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર