Tuesday, May 26, 2026

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ પર આવેલા કડવા પાટીદાર સમાજની વાડીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષોનું જતન કરવાનાં સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

આ પ્રોજક્ટમાં પ્રેસિડન્ટ ટી સી ફૂલતરિયા પાસ્ટ પ્રેસિડેન્ટ લા.અમરસીભાઈ અમૃતિયા,લા.મહાદેવભાઈ ચિખલિયા પ્રોજેક્ટ ચેરમેન લા.પ્રાણજીવનભાઈ રંગપડિયા સમાજવાડીના પ્રમુખ હીરાભાઈ ફેફર, કેશુભાઈ હાજર રહેલ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો પર્યાવરણ જાગૃતિ અભિયાનની વર્ષાદ નું આગમન થાય તે પહેલાજ વૃક્ષારોપણ નો શુંભારંભ કર્યો આ પ્રોજેક્ટમાં કેશુભાઈ દેત્રોજા અને સૌરાષ્ટ્ર કચ્છ ના દ્વિતીય વાઈસ ગવર્નર લા.રમેશભાઇ રૂપાલા નું પૂરું માર્ગદર્શન મળતું રહેલ.સાથે ટંકારા પાટીદાર સમાજના પ્રમુખ હીરાભાઈ ફેફરનો પણ ખૂબ સારો સહયોગ મળેલ તેમ પ્રમુખ દ્વારા જણાવેલ.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img