Wednesday, March 18, 2026

વિધાનસભા ચૂંટણીમાં હારેલા ઉમેદવાર લલિક કગથરા સહિત ૩ ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગત વિધાનસભા ચૂંટણી હારેલા લલિતભાઈ કગથરા હર્ષદભાઈ રીબડીયા રઘુભાઈ દેસાઈ અને દિનેશભાઈ વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરતા રાજકારણ ગરમાયું

અરજીમાં જણાવ્યા મુજબ તેમની સામે જીતેલા ઉમેદવારના ફોર્મમાં અનેક ક્ષતિઓ હોવાં છતાં પણ રિટર્નીગ ઓફીસરે ઉમેદવારો નાં ફોર્મ માન્ય રાખ્યાં હતાં આ બાબતે વિધીવત હાઈકોર્ટમાં અરજી કરવવામા આવી છે આવનારા દિવસોમાં રાજકારણમાં નવા જુની નાં એંધાણ વર્તાઈ રહ્યાં છે

વધુ જુઓ

તાજા સમાચાર