આજરોજ તારીખે બે-ચાર 2022 શનિવારના મહર્ષિ ગુરુકુળ હળવદ ખાતે એક અનેરો કાર્યક્રમ થયો આપણે ઝાલાવાડ વિસ્તારમાં પ્રથમ વખત સોફ્ટવેર ભરતી મેળો થયો જેમાં ૧૭૫ જેટલા નોકરી ઇચ્છુક ઉમેદવારોએ ભાગ લીધો હતો અમદાવાદની આઈટી ક્ષેત્ર માં નામાંકિત કંપની કલર ઇન્ડિયા અને એ ક્લબ દ્વારા મહર્ષિ ગુરુકુળ ના આમંત્રણને માન આપીને યોજાયેલ જોબ ફેર માં હાજરી આપી હતી
ચોફેર માં ભાગ લીધેલ તમામ ગ્રેજ્યુએટ નોકરી છું લોકો નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તમામ અને સાથે બેસાડી જરૂરી માર્ગદર્શન આપી લેખિત મૌખિક પરીક્ષા ઇન્ટરવ્યૂ આયોજન થયું હતું જેમાંથી પસંદ થયેલા ઉમેદવારોને જરૂર જણાશે તો બે કે ત્રણ મહિના ની તાલીમ પણ આપવામાં આવશે અને કંપની નોકરી આપવા કંપનીમાં નોકરી આપવામાં આવશે
આ તકે મોચી gurukulam ડાયરેક્ટર રજનીભાઈ સંતવાણી ઉપસ્થિત રહ્યા સોફ્ટવેર ખુલ્લો મુક્યો હતો તેમજ તેમના વરદ હસ્તે સારથી કાર્ડનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં નોકરી અપાવતી ભારતની વિવિધ કંપની સાથે જોડાયેલું હશે જેથી પોતાની લાયકાત મુજબ જ્યારે પણ ભારતભરમાં ભરતી આવશે તેની તુરંત જ ઉમેદવારને જાણ થશે આ કાર્ડ મહર્ષિ ગુરુકુળ તરફથી ભાગ લીધેલ તમામ ઉમેદવારોને વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું આ તકે અમદાવાદથી કુંજન ભાઈઓ રતાભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સોફ્ટવેરને સફળ બનાવવા માટે મહર્ષિ ગુરુકુળ કોલેજ વિભાગના રાકેશ ભાઈ સોલંકી તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઊઠાવી હતી
રવી પરીખ હળવદ
મોરબી તાલુકાના વનાળીયા ગામ થી માનસર નારણકા સુધી ડામર પટ્ટી રોડ ઉપર પેચવર્ક કરવા માનસર ગામના સરપંચ દ્વારા જીલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જીલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી...
મોરબી શહેરમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી આરોપીને સુરત લાજપોર જેલ ખાતે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા...