હળવદમાં બાલાજી વેફર ના ગોડાઉન પાસે થી ભરેલી ગાડી લઈ તસ્કરો ફરાર

હળવદ માં શિવ બંગલોઝ નજીક બાલાજી વેફર નું ગોડાઉન આવેલ છે ત્યારે બાલાજી વેફર ની ભરેલ ગાડી સવારે રૂટ માં જવાનું હોવાથી તૈયાર રાખેલ ત્યારે

મધરાત્રિ ના સમય એ કોય અજાણ્યા તસ્કરો વેફર કુરકુરે ભરેલ ગાડી લઈને પલાયન થય ગયેલ ત્યારે ગોડાઉન ના સીસી ટીવી ફૂટેજ ની આધાર પર આગળ ની કાર્ય વહી બાલાજી વેફર ના ડીલર એ પોલીસ ને જાણ કરતા સીસી ટીવી ફૂટેજ ના આધારે પોલીસે એ તસ્કરો ને સોધવા ચક્રોગતિમાન કર્યા છે

રવી પરીખ હળવદ

 

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img