Saturday, March 14, 2026

હળવદ મોરબી ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની 5 બોટલો સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ મોરબી ચોકડી પાસે ડીવાઈડર નજીકથી ઈંગ્લીશ દારૂની ૫ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ મોરબી ચોકડી પાસે ડીવાઈડર નજીક આરોપી જોગારામા ભોમારામ ચૌધરી (ઉ.વ.૧૯) રહે. હાલ રામદેવ હોટલ મોરબી ચોકડી નજીક હળવદ તા. હળવદ વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ – ૫ કિં રૂ.૭૫૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર