Friday, August 15, 2025

હળવદના અજીતગઢ ગામે યુવતીએ ઝેરી દવા પી જીંદગી ટુકાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના અજીતગઢ ગામે યુવતીનુ ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મનિષાબેન ચીમાભાઇ આદીવાસી ઉ.વ-૨૦ રહે. અજીતગઢ મીલનકુમાર ચતુરભાઇની વાડીએ તા.હળવદ જી.મોરબી વાળીએ તા. ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લાવેલ હતા જે ચાલુ સારવાર દરમ્યાન તા. ૨૨/૦૨/૨૦૨૩ ના રોજ મોત નિપજ્યું હતું આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર