Monday, May 25, 2026

હળવદના કારખાનામાં ગોજારી દુર્ઘટનામાં મૃતકોના પરિવારોને મુખ્યમંત્રીએ 4 લાખની સહાય જાહેર કરી

હળવદમાં મીઠાના કારખાના માં દીવાલ પડતાં સર્જાય દુર્ઘટનામાં ની બાજુમાં કામ કરતા 30 જેટલા મજુર દબાયા હતા જેને પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં એક પછી એક બાદ જેટલા 12 જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને 4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ ઘાયલોને 50000 સહાય આપવાની જાહેરાત કરી હતી

મુખ્યમંત્રીને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img