Saturday, May 10, 2025

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

એ આઇ સી.સી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાઈ

જેમાં વર્તમાન રાજકીય પરીસ્થિતિ અને પડકાર ના સંદર્ભ માં તેમજ આવનાર વિધાનસભા ની ચૂંટણી ની પૂર્વ તૈયારી અને સંગઠન ને મજબૂત બનવા માટે મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખ જયંતીભાઈ જે પટેલ ના અધ્યક્ષ સાથે ને તાલીમ શિબિર નું આયોજન કરેલ તેમાં સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી શ્રી રામકૃષ્ણ ઓઝા તેમજ ધારાસભ્ય. લલિતભાઈ કગથરા મોહમ્મદ જાવેદ પીરઝાદા અને લોકસભા પ્રભારી હીરાભાઈ જોટવા મોરબી પ્રભારી .અશોકભાઈ ડાંગર.દિનેશભાઈ પરમાર, જસવંત સિંહ ભટી અને તાલીમ ટ્રેનર વગરે ઉપસ્થિતિ રહી ચૂંટણીલક્ષી તાલીમ આપી અને સરકાર ની નિષ્ફળતા અને પ્રજા ને પરેશાન કરતી મોઘવારી, બેકારી અને પ્રાથમિક સુવિધા થી વિમુખ પ્રજા બીજેપી શાસન થી પરેશાન છે ત્યારે પ્રજાના પ્રશ્નો ને ઉજાગર કરવા અને લોકોને સાથે રાખી આંદોલન કરવા અને પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માટે તમામ પ્રયત્ન કરવા જણાવેલ. આજ ની તાલીમ શિબિર માં મોરબી જિલ્લા માંથી બહુ મોટી સંખ્યા માં કાર્યકરો, આગેવાનો, હોદેદારો હાજર રહી તાલીમ મેળવેલ,

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર