વુક્ષો એટલે છાયા અને શીતળતા સૌન્દર્ય અને સમૃદ્ધિ સંપતિ અને અને પરિતૃપ્તિ કુદરતી ચક્ર નાં સમતોલપણા માં દરેક જીવ સમુહ એક મહત્વપૂર્ણ કડી છે અને વૃક્ષો આ કડી ને જોડતો પાયો છે
માટે આવો સમજણ થી સર્જીયે એક નંદનવન આઓ સહું સહિયારા પ્રયાસથી વાવીએ વૃક્ષો આવાં ઉમદા હેતુથી ગુજરાત સ્થપના દિન નિમિતે મોરબી માં પર્યાવરણ પરિવાર દ્વારા નીલકંઠ સોસાયટી માં આવેલ નીલકંઠ મહાદેવ ના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્ર્મ તેમજ નવી પેઢી ને વૃક્ષ નું જ્ઞાન તેમજ વૃક્ષ ની આપણા જીવન માં કેટલી મહત્વતા છે. ઉપરાંત પર્યાવરણ નું જતન અને સ્વછતાનો સંદેશ અને દેશપ્રેમ ની શપથ વિધિ નો કાર્યકમોં નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિ જલરૂપ રૂપેશભાઈ કડીવાર વિપુલભાઈ , કડ઼ીવાર સાગરભાઈ તથા નીરવભાઈ પીઠડીયા જેનીશ કાનાબાર અને નિલકંઠ રેસીડેન્સી ના બધા રેહવાસીઓ ભાઈ અને બેહનો અને બાળકો અને પ્રકૃતિ પ્રેમી હાજર રહ્યા હતા.વુક્ષો વાવો અને ઉછેરો પર્યાવરણ બચાવો
