મોરબીના જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાનો આજે જન્મદિવસ
મોરબી: મોરબીના યુવા ઉદ્યોગપતિ અને મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયાનો આજે જન્મદિવસ છે. મોરબીમાં કોરોના હોય કે ગૌ શાળા કે પછી શહીદો માટે ફંડ એકત્ર કરવાની વાત હોય હરહમેંશા અગ્રેસર રહેતા અનેં લોકો માટે સેવા કાર્ય માટે સતત કાર્યશીલ રહેતા અજયભાઈ લોરીયાને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તમના બોહળા મિત્ર વર્તુળ, શુભેચ્છકો અને કુટુંબીજનો તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે અજયભાઈ લોરિયાને ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.