Sunday, March 26, 2023

મોરબીની નિલકંઠ સ્કુલમાં કિશોરી પ્રશિક્ષણ વિષયમાં વિદ્યાર્થીનીઓને માહિતગાર કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: આજે નીલકંઠ સ્કૂલમાં કિશોરી પ્રશિક્ષણ વિષયમાં કુમનભાઈ ખૂંટ (RSS,સૌરાષ્ટ્ર પ્રાંત કુટુંબ પ્રબોધન સંયોજક,નિવૃત્ત આચાર્ય એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જૂનાગઢ) દ્વારા ધો. 8,9 અને 11ની વિદ્યાર્થીનીઓને સ્વસલામતી, લવ જેહાદ,ગેરમાર્ગે જતા કેવી રીતે અટકવું, કુટુંબ અને સમાજમાં કેવું વર્તન કરવું, જાતીય શોષણ સામે અવાજ ઉઠાવવો વગેરે બાબતોથી માહિતગાર કરવામાં આવી હતી.

આ તકે ઉપસ્થિત અન્ય મહેમાન ભીમજીભાઈ અઘારા (RSS, મોરબી જિલ્લા કુટુંબ પ્રબોધન), જયસુખભાઇ પરમાર (સમાજ સેવક, RSS અગ્રણી), મગનભાઈ રાઠોડ (RSS અગ્રણી) વગેરે નો નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર