Thursday, May 15, 2025

મોરબી: કારખાનામાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મળતી માહિતી મુજબ પંકુભાઈ પરશુરામ નિશાદ (ઉ.વ.૨૦) રહે. શ્રીજી એસ્ટેટ સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટની સામે પ્લોટ નં.૯૯ જે.બી.એમ એન્ટરપ્રાઇઝ શક્ત શનાળા તા.જી.મોરબી વાળી જગ્યાએ ગત તા.૦૬-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે પોતાની જાતે કારખાનામાં ગળે ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર