Monday, July 7, 2025

મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી બંદૂક સાથે બે ઝડપાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી એલસીબી દ્વારા મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી હાથ બનાવટની દેશી બંદૂક સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

 

મળતી માહિતી મુજબ એલસીબી દ્વારા માળિયા હાઇવે પર લક્ષ્મીનગર ગામ પાસે બાતમીના આધારે રેડ કરતા ભાગ્યલક્ષ્મી હોટલ પાસે જાહેરમાં નુરસિગ નારણ દરિયાસિગ મુ. મધ્યપ્રદેશ વાળાને દેશી હાથ બનાવટ લોખંડની પિસ્તોલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

 

બીજી તરફ માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ફરૂકભાઈ ઉર્ફે નૂરઅલી મોવર નામના વ્યક્તિ પાસેથી દેશી હાથ બનાવટની લોખંડ મળી આવી હતી.

 

ત્યારે આ બંનેની ધરપકડ કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર