Friday, May 16, 2025

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શિક્ષકો માં રહેલી એકતા સહકાર અને ખેલદિલી ની ભાવના ઉજાગર કરવાનાં ઉમદા હેતુ થીં મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીલ્લાના શિક્ષકો માટે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે
જે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ તા. ૩૦ ના રોજ બોરે ૧૨ કલાકે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ, નવા નાગડાવાસ પાટિયા પાસે મોરબી માળિયા હાઈવે ખાતે યોજાશે ઉદ્ઘાટન સમારોહમાં મોરબી જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી સી કાવાર અને નવા નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર ઉપસ્થિત રહેશે
તેમજ તા. ૦૧-૦૫ ના રોજ બોરે ૩ કલાકે સમાપન સમારોહ યોજાશે જે પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ડીઈઓ બી એમ સોલંકી ઉપસ્થિત રહેશે તેમ પ્રાથમિક શિક્ષક સંઘની યાદીમાં જણાવ્યું છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર