Monday, September 9, 2024

રજનીકાંતની જાહેરાત,કોઈ રાજકીય પાર્ટી શરૂ કરશે નહીં.પોલિટિક્સને દુરથી વણક્કમ !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રજનીકાંતે 29 ડિસેમ્બરના રોજ અચાનક જ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેઓ કોઈ રાજકીય પાર્ટી શરૂ કરવાના નથી. તબિયત ખરાબ થવી એ ભગવાનની ચેતવણી હતી. રજનીકાંતે કહ્યું હતું કે હાલમાં તેમની તબિયત ખરાબ થઈ એ ભગવાને ચેતવણી આપી હતી અને આથી જ તેઓ હવે કોઈ રાજકારણમાં આવશે નહીં અને તામિલનાડુ વિધાનસભા ચૂંટણી લડશે નહીં.

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે 31મી ડિસેમ્બરે પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે તેમ કહ્યું હતું. જોકે હાલમાં જ રજનીકાંતે એવો નિર્ણય લીધો છે કે તે હવે રાજકારણમાં ઝંપલાવશે નહીં

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર