ગત રોજ શ્રી રાજપૂત કરણીસેના દ્રારા આયોજીત “એકતા યાત્રા” મોરબી આવી હતી તેમનું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગૌરક્ષા દ્વારા એકતા યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું
શ્રી રાજપૂત કરણીસેના દ્રારા આયોજીત “એકતા યાત્રા” માતાના મઢ થી સોમનાથ સુધી ની યાત્રા તા-12/5/2022 ના સાંજે 5.30 કલાકે નગર દરવાજા ના ચોક માં આવ્યું હતું તો તમામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ,ગૌ રક્ષા ના તમામ અધિકારીઓ અને કાર્યકર્તા એ માતાજી ની જયોત ના દર્શન અને રથ ના સ્વાગત કરવામાં હાજર રહ્યા હતા
