Tuesday, July 8, 2025

હળવદનાં સામંતસર તળાવમાં ડૂબી જવાથી તરૂણ નું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ : શાળા નું વેકેશન હોય મિત્રો સાથે તળાવ માં નાવા ગયેલા બાર વર્ષ નો બાળક રમતાં રમતાં પાણી માં દડો લેવા જતા પાણી માં ગરકાવ થઇ જતાં ભારે શોધખોળ બાદ તળાવ માંથી મૃતદેહ મળી આવતા પરિવાર માં ગમગીની છવાઇ હતી
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલી ખારીવાડી વિસ્તારમાં રહેતા સિદ્ધાર્થભાઈ દિનેશભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ ૧૨ તેના બે મિત્રો સાથે સામંતસર તળાવકાંઠે નાવા માટે ગયા હતા તે વેળાએ અન્ય મિત્રોએ દડો પાણીમાં ઘા કરતા સિદ્ધાર્થ દડાને લેવા તળાવના ઉંડા પાણીમાં પડતાં ડૂબી ગયો હતો.
આ બનાવની જાણ તેની સાથે રહેલ તેના બે મિત્રોએ સિદ્ધાર્થના પરિવારજનોને કરતા તેઓ તાત્કાલિક તળાવકાંઠે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની તેમજ હળવદ પાલિકા ના તરવૈયાઓની મદદથી તળાવમાં શોધખોળ આદરી હતી તેવામાં બાળકની લાશને તળાવના ઉંડા પાણીમાં થી બહાર કાઢવામાં આવી છે.
ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે મૃત બાળકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર